• બુધવાર, 26 નવેમ્બર, 2025

દફ્તરે કિશોરને દીપડાથી બચાવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : પાલઘર જિલ્લાના વિક્રમગડ તાલુકામાં સ્કૂલેથી ઘરે જઈ રહેલા એક 11 વર્ષના પાંચમા ધેરણમાં ભણતા કિશોર પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના શુક્રવારે બની હતી. દીપડાએ વિદ્યાર્થી પર પાછળથી પીઠ......