• બુધવાર, 26 નવેમ્બર, 2025

જી20માં મેદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ

જ્હોનિસબર્ગ, તા.22 : દુનિયાના સૌથી મોટી સમિટમાંથી એક જી20 સમિટ આ વખતે સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં યોજાઈ છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં સામેલ થયા છે. જ્યાં વર્લ્ડ લીડર્સ સાથે તેમની બોન્ડિંગ સ્પષ્ટ.....