• બુધવાર, 26 નવેમ્બર, 2025

ધારાવીમાં આગ; બાન્દ્રા-માહિમ વચ્ચે ટ્રેનસેવા ખોરવાઈ

મુંબઈ, તા. 22 : ધારાવીમાં શનિવારે બપોરે કપડાંના ગોડાઉનમાં અચાનક મોટી આગ ફાટી નીકળી હતી, જેના કારણે પશ્ચિમ રેલવેની ઉપનગરીય ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. ધારાવીમાં સાયન-માહિમ લિંક રોડ નજીક.....