• બુધવાર, 26 નવેમ્બર, 2025

બંગાળમાં એસઆઇઆર સામે મમતા દીદી આંદોલન કરશે

નવી દિલ્હી, તા. 22 : પશ્ચિમ બંગાળમાં મતદાર પુનરિક્ષણ (એસઆઇઆર)ની ઘોષણા થઇ છે ત્યારેથી જ વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાયો છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને એમની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ બેચેન.....