• બુધવાર, 26 નવેમ્બર, 2025

મંગલપ્રભાત લોઢાને ખતમ કરવાની ધમકી બદલ કૉંગ્રેસના વિધાનસભ્ય સામે ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુંબઈની સુરક્ષા બાબતે રોહિંગ્યા અને ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓનો મુદ્દો ભાજપના વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢા ઉડાવી રહ્યા હોવાથી કૉંગ્રેસના મલાડ માલવણીના.....