• બુધવાર, 26 નવેમ્બર, 2025

જાન્યુઆરીમાં ફાઈનલ થઈ જશે ટી-20 વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયા

નવી દિલ્હી, તા. 22 : અજીત અગરકરની આગેવાનીની રાષ્ટ્રીય પસંદગી સમિતિ ન્યુઝિલેન્ડ સામે પાંચ મેચની ટી20 શ્રેણી અને આઈસીસી ટી20 વિશ્વકપ માટે સમાન ટીમ પસંદ કરી શકે છે. બીસીસીઆઈ સૂત્ર દ્વારા આ જાણકારી.....