• ગુરુવાર, 16 મે, 2024

ગુજરાત સામે પહેલી જીત નોંધાવવા લખનઊને તક

આજે ડબલ હેડરનો બીજો મુકાબલો લખનઊ અને ગુજરાત વચ્ચે 

લખનઉ, તા. 6 : આઇપીએલ 2024માં રવિવારે ડબલ હેડરનો બીજો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોવા મળશે. મેચ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમ, લખનઉમાં 7.30 વાગ્યાથી રમાશે. લખનઉની વાત કરવામાં આવે તો લખનઉની નજર માર્કસ સ્ટોઇનિસ અને દેવદત્ત પડિક્કલ ઉપર છે. બન્ને ખેલાડી પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શક્યા....