• મંગળવાર, 14 મે, 2024

વાનખેડેમાં હાર્દિક અને પંતનો આમનોસામનો  

હારની હેટ્ટ્રિક બાદ હવે મુંબઈ સામે ખાતું ખોલવાનો પડકાર 

નવી દિલ્હી, તા. 6 : આઈપીએલ 2024નો 20મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રવિવારે સાતમી એપ્રિલના રોજ બપોરે 3.30 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચમાં હાર્દિક પંડયા અને ઋષભ પંત આમનેસામને હશે. આઈપીએલ 2024મા મુંબઈએ હારની હેટ્રિકનો સામનો કર્યો છે. જ્યારે દિલ્હીએ પણ ચારમાંથી બે મુકાબલા ગુમાવ્યા છે. કારણથી મેચ બન્ને માટે જીતવો....