• મંગળવાર, 14 મે, 2024

જૈન મરણ

જામનગર હાલાર વીસા શ્રીમાળી જૈન

વીસાવણ (પાથરી)ના સ્વ. હસમુખભાઈ મુલજીભાઈ મહેતાનાં પત્ની ગં.સ્વ. પ્રેમિલાબેન (ઉં. 81) 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે હિતેશ, તેજસ, હીના, દીપ્તી, દીપાવલીનાં માતા. નીતા, બીના, હસમુખભાઈ, અજયભાઈ, મયુરભાઈનાં સાસુ. પ્રવિણભાઈ, સરલાબેન અનંતરાય વોરાનાં ભાભી. પિયર પક્ષે સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. અરવિંદભાઈ, સુરેશભાઈ, . પૂ. વીનીત રસાશ્રીજી . સા.નાં બેન. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થના રાખી નથી.

 

દશાશ્રી માળી સ્થાનકવાસી જૈન  

રાજકોટના સ્વ. જયંતીલાલ ન્યાલચંદ શાહનાં પત્ની તથા સ્વ. જયાબેન મોહનલાલ પારેખનાં દીકરી વસંતબેન શાહ (ઉં. 86) 26મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. બિપીનભાઈ, સ્વ. અલકાબેન, બિંદુબેન, નિમેશભાઈનાં માતા. શિલ્પાબેન, સંગીતાબેન, જીતેન્દ્રભાઈ, નિતેશભાઈનાં સાસુ. કૃપાલી પારસ ભિમાણી, સિદ્ધાર્થ, જય, દીપ, હાર્દિક, અંકિતા, હર્ષ, પૂજાનાં નાની-દાદી. પ્રાર્થનાસભા રવિવાર, 28મીએ સાંજે 4થી 5:30. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદીવલી (.).

 

કચ્છી ગુર્જર જૈન 

કચ્છ ભુજના રતનબેન હરિલાલ પરસોત્તમ શાહના પુત્ર સુરેશભાઈ શાહ (ઉં. 81) શુક્રવાર, 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મૃદુલાબેનના પતિ. અમિત, જ્યોતિના પિતા. સ્વ. શરદભાઈ, હસમુખભાઈના ભાઈ. સ્વ. મણીબેન કલ્યાણજીભાઈના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, 28મીએ સવારે 10થી 12. ઠે.: શેઠશ્રી ધનજી દેવસી રાષ્ટ્રીય શાળા, ઘાટકોપર (પૂ.).

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન

બેલા (મોરબી)ના નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉં. 76) 27મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે બિરેન, અંકિતાનાં માતા. દિપાલી, પ્રિતેશકુમારનાં સાસુ. હર્ષિલ, નમ્રનાં દાદી-નાની. પુષ્પાબેન શાંતિલાલ મસાલિયાનાં દીકરી. રેખાબેન કિરીટભાઈ, નયનાબેન રાજેશભાઈ, ચંદ્રકલાબેન, રંજનબેન, જયશ્રીબેન, માયાબેનનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

દાઠાના સાંકળીબેન ગુલાબચંદ હંસરાજ શાહના પુત્ર ખાંતિલાલના પત્ની રસીલાબેન (ઉં. 86) મંગળવાર, 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે હિતેશ, ભાવેશ, સ્મિતા જયેશકુમાર દિયોરા, બીના જલ્પેશકુમાર સંઘવીનાં માતા. સ્વ. ભીખુભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. સૌભાગ્યબેન ચીમનલાલ દોશી, સ્વ. વિમળાબેન પૂનમચંદ શાહનાં ભાભી. પિયર પક્ષે સ્વ. મોહનલાલ વાલજીભાઈ શાહનાં પુત્રી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: ભાવેશ ખાંતિલાલ શાહ, સાંઈ શ્રદ્ધા સોસાયટી બિલ્ડિંગ 8, રૂમ નં. 404 વિઠલનગર, મુલુંડ (.).

 

કવીઓ જૈન

નવાવાસના વિમળાબેન ગાલા (. 69) 26મીએ અવસાન પામ્યાં છે. તે રમેશનાં પત્ની. જવેરબેન ભવાનજી નથુના પુત્રવધૂ. પૂરવ, કેતકીનાં માતા. જેતબાઇ ધનજી દેવજી લાપસીયાનાં પુત્રી. નવીન, જગદીશનાં બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: રમેશ ગાલા, સી/1705, આરએનએ રોયલ પાર્ક, એમ.જી. રોડ, હિંદુસ્તાન નાકા, કાંદિવલી (.).

 

તલવાણાના અનિલા દેઢીયા (ઉં. 66) 26મીએ અવસાન પામ્યાં છે. તે ઉમરબાઈ હંસરાજનાં પૌત્રી. વેલબાઈ કુંવરજીનાં પુત્રી. લક્ષ્મીચંદ, કસ્તુર, પ્રેમીલાનાં બેન. દેવકાબેન ઉમરશી ફુરીયાનાં દોહિત્રી.  પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. ઠે.: લક્ષ્મીચંદ કે. શાહ, 86, મગનબાગ, સનમીલ રોડ, લોઅર પરેલ (.).

 

સણોસરાના મિતેશ નાગડા (ઉં. 41) 26મીએ અવસાન પામ્યા છે. તે કુસુમ દિનેશના પુત્ર. પલ્લવીના પતિ. ભાવિની, કૃપાલીના ભાઈ. શકુંતલા ઉમાજી ખડેના જમાઈ. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થના 3થી 4.30. ઠે.: શ્રી મુનીસુવ્રત જૈન મંદિર, પાંચમે માળે, ટેંબીનાકા, ઠાણા (.).

 

ડોણના પ્રાણલાલ છેડા (ઉં. 77) 23મીએ અવસાન પામ્યા છે. તે મણીબાઈ મેઘજી (પોપટભાઈ) કાનજીના પુત્ર. ધીરજબેનના પતિ. પ્રીતિના પિતા. સ્વ. જયંતિ, મહેન્દ્ર, દમયંતી અમૃતલાલ, ભગવતી જયંતિલાલ, ફરાદ્રી રમીલા મનસુખલાલના ભાઈ. રતનબેન નાગજી ગાંગજીના જમાઈ. પ્રા.શ્રી. . સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (.). ટા.4 થી 5.30.

 

વાગડ વી.. જૈન

શિવલખાના સ્વ. ચાંપુબેન સાંગણ સામત ગડાનાં પુત્રવધૂ. સ્વ. કાંઇયા સાંગણ ગડાનાં પત્ની પરમાબેન (ઉં. 86) 25મીને ગુરુવારે પામ્યાં છે. તે લાલજી, વિસનજી, દેવશી, જયંતિલાલ, પાર્વતી, શાંતિ, મંજુલા, પ્રેમિલાનાં માતા. સ્વ. વેજીબેન દેશર હાજા ચરલાનાં દિકરી. ગુણાનુવાદ સભા 28મીને રવિવારે સવારે 9.30. ઠે.: ધન-તેજ અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, ડી.એન. નગર, ધન-તેજ ઉપાશ્રય, અંધેરી (.).