• મંગળવાર, 14 મે, 2024

ફરી માલદીવ આવ્યું ચીની જાસૂસી જહાજ : ભેદી હિલચાલની આશંકા

માલે, તા. 27 : ચીનનું જાસૂસી જહાજ ફરી એકવાર માલદીવ આવ્યું છે. બે મહિનાના ટૂંકા ગાળામાં શા માટે જહાજ પરત આવ્યુ અંગે માલદીવ સરકાર તરફથી કોઈ પ્રકારની જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવતાં ભારતની ચિંતા...