• મંગળવાર, 14 મે, 2024

દિવા ખાતે મૅન્ગ્રોવ્સને બાળીને દાટી દેવાતાં હોવાની ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી

નવી મુંબઈ, તા. 27 : ઉચ્ચ ન્યાયાલય દ્વારા નિયુક્ત મૅન્ગ્રોવ્સ પ્રોટેક્શન કમિટીના સભ્ય અને વનશક્તિ એનજીઓના ડી. સ્ટેલિને રાજ્ય સરકારના વિવિધ અધિકારીઓને ફરિયાદ કરી છે કે દિવા વિસ્તારના સાબ ગામમાં અતિક્રમણકારો દ્વારા મૅન્ગ્રોવ્સનો ઝડપથી નાશ કરવામાં...