• મંગળવાર, 14 મે, 2024

ઉલ્હાસનગરમાં ડૉ. શ્રીકાંત શિંદેની બેઠકમાં જુનિયર કલાનીની ટીમની હાજરી

ભાજપના કાર્યકરોએ દર્શાવી નારાજગી

અમારા પ્રતિનિધિ તરફથી

ઉલ્હાસનગર, તા. 27 : ઉલ્હાસનગરના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને દિગ્ગજ નેતા પપ્પુ કલાનીની ટીમ ઓમી કલાની (ટીઓકે)ના કાર્યકર્તાઓ અને સમર્થકોએ જ્યારથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને શિવસેનાના ઉમેદવાર શ્રીકાંત શિંદેને કલાની પરિવારે બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી છે ત્યારથી...