• બુધવાર, 15 મે, 2024

ખાર ફ્લાયઓવર યોજના રદ કરવામાં આવશે : આશિષ શેલાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : ખાર સબવે પર એલિવેટેડ (ઊર્ધ્વગામી) પૂર્વ-પશ્ચિમ કનેક્ટર (સેતુ) બનાવવાની બીએમસીની યોજના રદ કરવામાં આવશે, એમ બાન્દ્રા (પશ્ચિમ)ના વિધાનસભ્ય આશિષ શેલારે શુક્રવારે...