• બુધવાર, 15 મે, 2024

જાહેરક્ષેત્રની બૅન્કો દ્વારા જારી કરવામાં આવતી એલઓસી અનગાઇડેડ : કોર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 27 : બૉમ્બે હાઈ કોર્ટે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને ટાંકીને ડિફોલ્ટ ઋણધારકો સામે લૂકઆઉટ સરક્યુલર (એલઓસી) જારી કરવાની જાહેર ક્ષેત્રની બૅન્કોની સત્તાને ફગાવી દીધી હતી. અદાલતે તેને....