• બુધવાર, 19 જૂન, 2024

ટી-20 વિશ્વ કપ : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

અમેરિકા સામે હાર બાદ પાકિસ્તાની ટીમ દબાણમાં : ભારતનું પલડું ભારે 

નવી દિલ્હી, તા. 8 : ભારત અને પાકિસ્તાન ક્રિકેટ જગતના બે સૌથી મોટા ચીર પ્રતિદ્વંદ્વી છે. બન્ને ટીમ વચ્ચે થનારા મેચની પૂરી દુનિયામાં આતુરતાથી રાહ હોય છે. તેવામાં રવિવારે ન્યુયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપનો મુકાબલો થવાનો છે. બન્ને ટીમ વચ્ચેનો મુકાબલો નવમી જૂને પહેલી વખત અમેરિકામાં...