• બુધવાર, 19 જૂન, 2024

ભારત-પાક મૅચની ટિકિટના કાળાબજાર : દોઢ કરોડ રૂપિયા સુધી કિંમત

ન્યૂયોર્ક, તા. 8 : ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાનો છે. 

સ્ટેડિયમના સેક્શન 252ની રો-20ની સીટ 30 રિસેલ બજારમાં 1,75,400 ડોલર એટલે કે 1.5 કરોડ રૂપિયામાં વેચવામાં આવી રહી હતી. જરૂરી નથી કે ટિકિટ દોઢ કરોડ રૂપિયામાં વેચાય પણ વેચનારા દ્વારા દોઢ કરોડની