• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

ભારતની મુલાકાતે આવશે મેસી : મોદીને મળશે

નવી દિલ્હી, તા. 2 : જો તમામ પ્રક્રિયા અનુકુળ રહી તો કોલકાતાના ફૂટબોલપ્રેમિઓને એક દશક બાદ મહાન ફૂટબોલર લિયોનેલ મેસીના દીદાર કરવાની તક મળશે. જે કોલકાતા બાદ અમદાવાદ, મુંબઈ.......