• રવિવાર, 19 મે, 2024

ધોનીની ઝલક માટે ચાહકે ખરીદી રૂ. 64 હજારની ટિકિટ  

ત્રણ બાળકીઓની શાળાની ફી ભરવામાં વિલંબ : લોકોએ કરી ટીકા

 ચેન્નઈ, તા. 13 : મહેન્દ્રસિંહ ધોનીના ભારતમાં એકથી વધીને એક ચાહક છે. ધોનીના એક ચાહકે દાવો કર્યો છે કે તેણે સીએસકેની ટિકિટ માટે 64,000 રૂપિયા ખર્ચ કર્યા છે. જેથી તે ધોનીના દીદાર કરી શકે. માટે ચાહકે દીકરીઓની શાળાની ફી ભરવામાં પણ વિલંબ કરી દીધો હતો. તે પહેલા ટિકિટ લેવા માગતો....