• રવિવાર, 19 મે, 2024

દિલ્હીએ લખનઊ જાયન્ટ્સ સામે રચ્યો ઇતિહાસ

લખનઊ સામે 160થી વધારેનો સ્કોર ચેઝ કરનારી પહેલી ટીમ બની દિલ્હી

નવી દિલ્હી, તા. 13 : આઇપીએલ 2024માં મેચ નંબર 26માં દિલ્હી કેપિટલ્સે શુક્રવારે લખનઉ સુપર જાયન્ટ્સને વિકેટે સરળતાથી હરાવી દીધું હતું. જીથ સાથે દિલ્હી કેપિટલ્સ વિનિંગ ટ્રેક ઉપર પરત ફર્યું છે જ્યારે જીત સાથે દિલ્હીએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે કોઈપણ ટીમ બનાવી શકી નથી. દિલ્હીએ આઇપીએલના....