• બુધવાર, 19 જૂન, 2024

સોનિયા ગાંધી કૉંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ

રાહુલને લોકસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવા આગ્રહ

નવી દિલ્હી, તા. 8 : વડા પ્રધાન પદે નરેન્દ્ર મોદીના શપથગ્રહણના એક દિવસ પહેલાં શનિવારે મળેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ અને સંસદીય પક્ષની બેઠકમાં પક્ષના સાંસદોએ એક પ્રસ્તાવ પસાર કરીને સાંસદ રાહુલ ગાંધીને વિરોધપક્ષના નેતા બનાવવાની....