• બુધવાર, 19 જૂન, 2024

પાક ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝનું નિવેદન

ઇસ્લામાબાદ, તા. 8 : પાકિસ્તાને કહ્યું છે કે, તે ભારત સહિત તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. તે કોઈપણ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે, `ભારતના નિવેદનબાજી અને તમામ મુશ્કેલીઓ છતાં અમે....