• બુધવાર, 19 જૂન, 2024

દેશમાં ગરમીથી મૃત્યુઆંક 320 7 રાજ્યમાં હિટ સ્ટ્રોકથી હાહાકાર, 14માં એલર્ટ  

નવી દિલ્હી, તા.1 : દેશમાં વર્ષે કાળઝાળ ગરમીથી મૃત્યુઆંક જોતજોતામાં 320ને આંબી ગયો છે. 7 રાજ્યમાં હીટવેવથી હાહાકાર મચ્યો છે અને છેલ્લા 4 દિવસમાં અનેકનાં મૃત્યુ થયાં છે જેમાં ચૂંટણી ફરજ પર રહેલા રપ જેટલા કર્મચારી પણ સામેલ છે. દેશમાં ચોમાસાનો....