• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

સહારનપુર કલેક્ટ્રેટમાં મસ્જિદ ઉપર ચાલ્યું બુલડોઝર

નવી દિલ્હી, તા. 5 : ઉત્તર પ્રદેશના સહારનપુર કલેક્ટ્રેટ પરિસરમાં જીલ્લા અદાલતના આદેશ ઉપર મસ્જિદ ઉપર બુલડોઝર એક્શન લેવામાં આવ્યું છે. મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ ગરમ થતા રાજકીય માહોલ વચ્ચે પ્રશાસને સમાજવાદી પાર્ટી સાંસદ ઈકરા સહનને નજરકેદ કરી લીધા હતા. સાંસદ સહારનપુર જવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન રાતના ભારે સંખ્યામાં પોલીસ દળ....