પહેલીવાર ભારતની 14 દીકરી આર્મી અને ઍરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટને કમિશન
નવી દિલ્હી, તા. 13
: આજે 13 જૂન-2026નો દિવસ ભારતીય સેના અને દેશની તમામ મહિલાઓ માટે અત્યંત ગૌરવશાળી
અને ઐતિહાસિક સાબિત થયો છે. નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પાસ કરનારી દેશની 14 દીકરી
એક વર્ષની કપરી ટ્રાનિંગ પૂરી કરીને આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં ઓફિસર
બની ગઈ છે. દેહરાદૂનની....