• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

રજનીકા`તને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ

ગોવામા` ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અૉફ ઈન્ડિયાનુ` સમાપન

પણજી, તા. 29 : ગોવામા` 56મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ)ના સમાપને રજનીકા`તને લાઈફ ટાઈમ એચીવમેન્ટ પુરસ્કારથી સન્માનવામા` આવ્યા હતા. નવ દિવસ ચાલેલા આ ફિલ્મોત્સવમા` અનેક ફિલ્મકારો અને કલાકાર સામેલ થયા હતા. સમાપન સમારોહમા` ગોવાના મુખ્યપ્રધાન…..