• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ચિપ હોય કે શિપ; ભારતમાં જ બનાવો : મોદી

દેશનો એકમાત્ર દુશ્મન બીજા દેશો ઉપરની નિર્ભરતા

ભાવનગર સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાનું કેન્દ્ર

ભાવનગર તા.20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરની મુલાકાત લીધી હતી. અહીં આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં રૂ. 33,600 કરોડથી વધુનાં ખાતમુહૂર્ત અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કર્યુ હતું. વડાપ્રધાને ભાવેણાવાસીઓને એક નવો મંત્ર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ચીપ હોય કે શીપ, આપણે ભારતમાં જ…..