• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

અમેરિકા સાથેની પાર્સલ સર્વિસ ઉપર અસ્થાયી રોક

નવી દિલ્હી, તા. 23 : અમેરિકા સાથે ટેરિફને કારણે ખરાબ થયેલા સંબંધો વચ્ચે ભારતે મોટું પગલું ભરતાં પચીસમી ઓગસ્ટથી અમેરિકા માટેની પાર્સલ સેવાઓ અસ્થાયી રીતે મોકૂફ કરી છે. ભારતીય ટપાલ વિભાગે આજે આ ઘોષણા.....