• બુધવાર, 19 જૂન, 2024

સવાલો વચ્ચે પાંચ તબક્કાના મતદાનના પૂર્ણ આંકડા જાહેર કરતું પંચ  

નવી દિલ્હી, તા. 25 : દેશમાં ચાલી રહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલા અને બીજા તબક્કાનાં મતદાનની અંતિમ ટકાવારી મામલે વિરોધપક્ષ દ્વારા કથિત વિસંગતતા પર સવાલો વચ્ચે કેન્દ્રીય ચૂંટણીપંચે આજે પહેલા પાંચ તબક્કાની સંપૂર્ણ મતદાન ટકાવારીના આંકડા જાહેર કરતાં લોકોને આશ્વાસન આપ્યું હતું કે આપવામાં આવેલા મતોની સંખ્યામાં કોઈ પણ ફેરફાર.....