• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે : મોરારિબાપુ

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં `હનુમંત સન્માન' અને વિવિધ એવૉર્ડ

ઈશ્વરીયા, તા. 12 : ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને `હનુમંત સન્માન' અને જુદા-જુદા સન્માન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરારિબાપુએ.....