• બુધવાર, 19 જૂન, 2024

આજે નાઇટ રાઈડર્સ અને સનરાઇઝર્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ

કેકેઆર ત્રીજી વખત અને હૈદરાબાદ બીજી વખત આઇપીએલ ચૅમ્પિયન બનવા મેદાને પડશે

નવી દિલ્હી, તા. 25 : આઇપીએલ 2024નો ખિતાબી જંગ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રવિવારે થવાનો છે. 17મી સિઝનનો ફાઇનલ મેચ 26મી મેના રોજ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શ્રેયસ અય્યરનાં નેતૃત્વની કેકેઆરએ પહેલાં ક્વોલિફાયરમાં એસઆરએચને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી જ્યારે પેટ કમિંસની કેપ્ટનશિપની.....