§ ખદીજાને ખતમ કરવામાં અમેરિકી દળો અને ઈરાકને સફળતા
બગદાદ, તા. 15 (પીટીઆઈ)
: એક મોટી સફળતામાં અમેરિકી દળો અને ઈરાકની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીએ સીરિયામાં ઈસ્લામિક
સ્ટેટ (આઈએસ)ના વડા અબ્દુલ્લાહ માકી મોસલેહ-અલ- રિફાઈનો ખાતમો કરી નાખ્યો છે. ઈરાકના
વડાપ્રધાન અલ- સુદાનીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે, આતંકવાદ સામેની લડાઈમાં
ઈરાકના….