• રવિવાર, 19 મે, 2024

17 ભારતીય સાથેનું ઇઝરાયલી જહાજ ઈરાને કબજામાં લીધું  

મધ્ય-પૂર્વમાં સ્ફોટક સ્થિતિ

અમેરિકાનાં યુદ્ધ જહાજો તહેનાત : ભારત સહિત અનેક દેશોએ ઉડાનો બંધ કરી

વોશિંગ્ટન/તહેરાન, તા.13 : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી આશંકા વચ્ચે ઈરાને શનિવારે એક લશ્કરી ઓપરેશનમાં યુએઇથી 17 ભારતીય ક્રૂ સાથે નીકળેલા અને ભારત આવી રહેલા એક ઇઝરાયલી જહાજને સમુદ્રમાં આંતરીકે કબજે લીધું હતું. ઈરાને જપ્ત કરેલા કન્ટેઇનર જહાજ ઉપર પોર્ટુગલનો ધ્વજ હતો....