• રવિવાર, 19 મે, 2024

સિડનીના મૉલમાં છરીથી હુમલો : બાળક સહિત છનાં મૃત્યુ, હુમલાખોર ઠાર  

સિડની, તા. 13 : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક શોપિંગ મોલમાં એક શખસે અચાનક ચાકુથી હુમલો કરીને એક બાળક સહિત 5 લોકોની હત્યા કરી નાખી હતી. બાદમાં પોલીસે હુમલાખોરને પણ ઠાર માર્યો હતો.જેથી બનાવમાં કુલ 6 ના મૃત્યુ થયા છે. હુમલાખોરે લીલો શર્ટ પહેર્યાનું અને નશાની હાલતમાં તે એસ્કેલેટરથી....