• બુધવાર, 19 જૂન, 2024

આજે વડા પ્રધાનપદના શપથ લેશે નરેન્દ્ર મોદી 

કૅબિનેટમાં નીતિશ-નાયડુના સાંસદોને સ્થાન, દુનિયાભરમાંથી 8000 `ખાસ'ને આમંત્રણ 

નવી દિલ્હી, તા.8 : કેન્દ્રમાં એનડીએની નવી ગઠબંધન સરકાર રચાવા જઈ રહી છે. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લેશે જે માટે તા.9ને રવિવારે સાંજે 7 : 07 કલાકનું શુભમુહૂર્ત નીકળ્યું છે. ભાજપને પૂર્વ બે લોકસભા ચૂંટણીની તુલનાએ વખતે બેઠકો ઓછો મળી હોવાથી એનડીએની...