• બુધવાર, 19 જૂન, 2024

પુણે હિટ ઍન્ડ રન કેસ : સગીરવયના આરોપીના પિતાના મહાબળેશ્વરના એમપીજી ક્લબ પર હથોડો

મુંબઈ, તા. 8 : પુણે હિટ ઍન્ડ રન કેસમાં સગીરવયના આરોપીના પિતા વિશાલ અગ્રવાલની મુશ્કેલીઓ વધતી જાય છે. કેસના પુરાવા સાથે છેડછાડ બદલ આરોપીનાં માતા-પિતા હાલ પોલીસ કસ્ટડીમાં છે. આરોપીના પિતા વિશાલ અગ્રવાલની મહાબળેશ્વરમાં આલીશાન હૉટેલ છે, જેમાં ગેરકાયદેસર બાર...