• બુધવાર, 19 જૂન, 2024

અમે લોકોનો વિશ્વાસ પુન: હાંસલ કરવા કામ કરશું : અજિત પવાર

એસ. આર. મિશ્રા તરફથી

મુંબઈ, તા. 8 : લોકસભાની ચૂંટણીમાં આપવામાં આવેલો જનાદેશ અમે માથે ચઢાવીએ છીએ. વિધાનસભ્યોની બેઠકમાં થયેલી વાતચીતની અમે નોંધ લીધી છે. તે અનુસાર અમે લોકોનો વિશ્વાસ હાંસલ કરવા પ્રયત્ન કરશું, એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે...