• બુધવાર, 19 જૂન, 2024

લોકલમાંથી નીચે પટકાતાં યુવાનનું મૃત્યુ

કેયૂર સાવલાને હૉસ્પિટલમાં લઈ જવા દિવા સ્ટેશને ઍમ્બ્યુલન્સ પણ નહોતી 

મુંબઈ, તા. 7 : લોકલમાંથી પડી જવાને કારણે ગુરુવારે ડોમ્બિવલીમાં રહેતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ડોમ્બિવલીમાં લોકલ ટ્રેનમાં થનારી ભીડને કારણે ઘટના સર્જાઈ હતી. બે પ્રવાસી મિત્રો સવારે...