• બુધવાર, 19 જૂન, 2024

રવિવારે ત્રણેય લાઇનોમાં મેગા બ્લૉક

મુંબઈ, તા. 8 : મધ્ય રેલવેએ સમારકામ અને જાળવણીના કામ માટે મેઇન લાઇન ઉપર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી વિદ્યાવિહાર અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર રવિવારે નવમી જૂનએ સવારે 11.30 વાગ્યાથી બપોરે 3.00 વાગ્યા સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન અપ અને ડાઉન...