• બુધવાર, 19 જૂન, 2024

ઉદ્ધવને વિશેષ સમાજના મત મળ્યા : ફડણવીસ

મુંબઈ, તા. 8 : લોકસભામાં 48 બેઠક ધરાવતા મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતા બહુ વિપરીત રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પક્ષના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શુક્રવારે મોડી સાંજે ફડણવીસની અમિત શાહ...