• રવિવાર, 19 મે, 2024

તુવેરદાળ થઈ મોંઘી   

મુંબઈ, તા. 13 : ગત 15 દિવસોમાં તુવેરદાળ અને મગદાળના અનુક્રમે રૂા. 15 અને રૂા. 10થી મોંઘી થઇ છે. દર વધારાને કારણે કેન્દ્ર સરકારે તમામ વિક્રેતાઓ, ગોડાઉન માલિક, મિલ માલિકોને તુવેરદાળનો પુરવઠો જાહેર કરવાની સૂચના આપી છે. તુવેરદાળનો નવો પાક નવેમ્બર મહિનામાં બજારમાં આવે છે. સર્વાધિક ઉત્પાદન વિદર્ભના.....