• રવિવાર, 19 મે, 2024

બીકેસીમાં ફૅમિલી કોર્ટ નજીક આગ : કોઇ જાનહાનિ નહીં   

મુંબઈ, તા. 13 : બાન્દ્રા પૂર્વ ખાતે આવેલા બીકેસીમાં ફૅમિલી કોર્ટની સામે આવેલી સરકારી ઇમારતમાં બપોરે 3.25 વાગ્યે આગ લાગી હતી. આગમાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી. અગ્નિશમન દળના અધિકારીઓ અનુસાર આગ લેવલ વનની હતી. આગ ઉપર બે કલાકની અંદર કાબૂ મેળવી લેવાયો હતો. આગની....