• રવિવાર, 19 મે, 2024

કલ્યાણમાં ડૉ. શ્રીકાંત શિંદેને ઉમેદવારી આપવાની ફડણવીસની જાહેરાત  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકસભાની કલ્યાણ બેઠક ઉપરથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને વર્તમાન સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેને ઊભા રાખવાની જાહેરાત કરી છે. મહાયુતિમાં કલ્યાણ, નાસિક, છત્રપતિ સંભાજીનગર, થાણે અને સિન્ધુદુર્ગની બેઠકો....