• બુધવાર, 22 માર્ચ, 2023
ઉત્તર ભારતમાં ઠંડીનું જોર  
|

નવી દિલ્હી, તા. 14 : વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે 14મી જાન્યુઆરીને મકરસંક્રાંતિએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભીષણ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી હતી.  ગાઢ ધુમ્મસ અને શિતલહેરનો વધુ એક દૌરની સંભાવના વ્યક્ત કરાઈ છે. આકાશમાં વાદળો છવાયેલા છે અને દિલ્હીમાં હળવો વરસાદ પડે તેવી આશંકા છે.

હેડલાઇન્સ