• સોમવાર, 23 જૂન, 2025

વિન્ડિઝ સામે પ્રથમ ટી-20માં ઈંગ્લૅન્ડનો 21 રને વિજય

ચેસ્ટર લી સ્ટ્રીટ, તા. 7 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડનો 21 રને વિજય થયો હતો અને 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થયું હતું. ઇંગ્લેન્ડના 6 વિકેટે 188 રનના જવાબમાં વિન્ડિઝ ટીમના 9 વિકેટે 167......