• બુધવાર, 17 જુલાઈ, 2024

ન્યૂ ઝીલૅન્ડે યુગાન્ડાને કર્યું ખેદાન મેદાન

કીવી ટીમે ટી20માં પોતાની સૌથી મોટી જીત નોંધાવી : 5.2 ઓવરમાં 41 રનનું લક્ષ્ય પાર પાડયું

નવી દિલ્હી, તા. 15 : ન્યુઝિલેન્ડે ટી20 વિશ્વકપ 2024માં યુગાન્ડાને તબાહ કરી દીધું હતું. ન્યુઝિલેન્ડે શનિવારે યુગાન્ડા સામે નવ વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી. ન્યુઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી અને યુગાન્ડાને 18.4 ઓવરમાં 40 રને ઢેર....