• બુધવાર, 17 જુલાઈ, 2024

વસીમ અકરમે કરી પાકિસ્તાની ટીમને ટ્રોલ

વીડિયોમા કહ્યું, હવે પાક. ટીમ દુબઈ પહોંચે અને ત્યાંથી સ્વદેશ આવે, બાદમાં આગળનો પ્લાન ખબર પડશે

ઈસ્લામાબાદ, તા. 15 : પાકિસ્તાની ટીમ ટી20 વિશ્વકપના લીગ સ્ટેજમાંથી બહાર થયા બાદ પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે પોતાની ટીમને ટ્રોલ કરી છે. શુક્રવારે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેનો મેચ વરસાદના કારણે રદ થઈ જતા મેજબાન અમેરિકાને સુપર-8ની ટિકિટ મળી છે. તેમજ પાકિસ્તાની...