• બુધવાર, 17 જુલાઈ, 2024

`વડા પ્રધાન નરેન્દ્ર મોદી'નું 45 કલાકનું ધ્યાન પૂર્ણ  

સૂર્યને અર્ઘ્ય, ધ્યાન મંડપમની પરિક્રમા, વિવેકાનંદને નમન બાદ બપોરે ત્રણ વાગ્યે બહાર આવ્યા

ગોરખપુર, તા.1 : યુપીના ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદીની સાધનાથી સૂર્યદેવ શાંત થયા છે અને ભીષણ ગરમીમાં રાહત આપતી હવા ફૂંકાવા લાગી છે. છેલ્લા તબક્કામાં મતદાન કર્યા બાદ રવિ કિશને એક નિવેદનમાં કહ્યં કે....