• શનિવાર, 11 એપ્રિલ, 2026

પાક.ની 80 ટકા વસ્તી સમલૈંગિક ! કિન્નર હિના બલૂચનો દાવો

ઇસ્લામાબાદ, તા. 4 : પાકિસ્તાનના કિન્નર કાર્યકર હિના બલુચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ગતિભેર વાયરલ થઇ રહ્યો છે, જેમાં હિનાએ દાવો કર્યો છે કે, પાકમાં 80 ટકા વસ્તી સમલૈંગિક છે, તો 20 ટકા વસ્તી ઉભયલિંગી છે. હિના બલુચનો તર્ક એવો છે કે, સામાજિક દબાણ, ધર્મ અને પારિવારિક સન્માનની આડમાં પાકિસ્તાની.....