• શનિવાર, 11 એપ્રિલ, 2026

ભારત સહિત પાંચ મિત્ર દેશ માટે હોર્મુઝ ખોલવા ઈરાનની તૈયારી

ઓમાન સાથે મળીને તૈયાર કરે છે પ્રોટોકોલ

નવી દિલ્હી, તા.4: ઈરાન અને ઓમાને મળીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઈરાને તાજેતરમાં જાહેર કરી દીધું હતું કે, તે ભારત સહિતનાં પાંચ મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખશે. હવે ઓમાન સાથે મળીને ઈરાન હોર્મુઝમાંથી પસાર થનાર ટ્રાફિકનાં નિરીક્ષણ માટે પ્રોટોકોલ એટલે કે નિયમો-પ્રક્રિયા....