• મંગળવાર, 08 જુલાઈ, 2025

ઈરાન-ઈઝરાયલ વચ્ચે શાંતિના પ્રયાસ ભારતની નૈતિક જવાબદારી : સોનિયા ગાંધી

નવી દિલ્હી, તા. 21 : ઈરાન અને ઈઝરાયલનાં ઘર્ષણ મુદ્દે કોંગ્રેસનાં સંસદીય દળનાં પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર આરોપોનો મારો ચલાવ્યો છે. તેમણે કહ્યું છે કે, મોદી સરકારે ગાઝાની સ્થિતિ અને ઈઝરાયલ-ઈરાન.....